ધનતેરસ અને દિવાળી પર ભૂલથી પણ ઘરની આ જગ્યાઓને ન રાખો ગંદી નહીં તો લક્ષ્મી ક્યારેય નહીં ટકે.રહેશે પૈસાની તંગી
પાંચ દિવસના આ તહેવારમાં ધનતેરસમાં ખાસ કરીને લક્ષ્મી માતા,ગણપતિ દાદા અને ધન્વંતરિ દેવની પૂજા અર્ચના કરવાની હોય છે.જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે.અને જ્યાં ગંદકી જોવા મળે છે ત્યાં નથી રોકાતા લક્ષ્મીજી.ખાસ કરીને ઘરની આટલી જગ્યાઓને તો કરજો અચૂક સાફ ઇશાન ખૂણા ની સફાઈ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઇશાન ખૂણાનું ખૂબ જ મહત્વ છે […]
Continue Reading